Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

૯ શહેરોમાં મકાનોનું વેચાણ ૩૩% વધ્યું

નવી દિલ્હી તા. ૧૮ : અમદાવાદ, પૂણે, મુંબઇ, બેંગ્લોર, ચેન્નાઇ સહિત દેશના ટોચના ૯ શહેરોમાં માર્ચ ત્રિમાસિક ગાળામાં મકાનોના વેચાણમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. ગયા વર્ષે પ્રથમ ત્રિમાસિક ગાળામાં મકાનોનું વેચાણ ૫૯,૯૩૬ યુનિટ્સ રહેવા પામ્યું હતું. સમીક્ષાના સમયગાળા દરમિયાન અમદાવાદમાં મકાનોનું વેચાણ વધીને ૩,૨૦૫ યુનિટ્સ રહેવા પામ્યું હતું.(૨૧.૧૭)

 

(2:39 pm IST)