Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

સોમવાર તા.૧૬ના 'અકિલા'માં કઠુઆકાંડના ન્યૂઝ '...પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રેપ નથી' અે

કઠુઆ કાંડના એ સમાચાર blastnews.inના છે

જે ન્યુઝ હન્ટ એપ દ્વારા દેશભરમાં પ્રસારિત થયા છે

રાજકોટ : સોમવાર તા.૧૬ના 'અકિલા'માં કઠુઆકાંડના ન્યૂઝ '...પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રેપ નથી'. પ્રકાશિત થયા હતા આ સમાચાર blastnews.inમાંથી લેવામાં આવ્યા હતા. આ વેબસાઇટ પર ન્યૂઝની ઊંડી વિગતો અપાઇ છે. આ પૂરેપુરા સમાચાર ''ન્યૂઝ હન્ટ'' (ડેઇલી હન્ટ) એપ્લીકેશનમાં પણ મૂકાયા હતા. જે દેશભરમાં પ્રસારિત થયા છે.

આ સમાચારની ડેઈલી હન્ટ ની ન્યુઝ લીક : https://m.dailyhunt.in/news/india/hindi/besthindinews-epaper-besthind/bahut+sun+liya+trp+vale+bikau+midiya+ka+jhuth+ab+padhe+kathuaa+kand+ka+sach+hil+jaega+dimag-newsid-85791459?ss=pd&s=a

(12:52 pm IST)