Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

શેરબજારમાં સતત ચોથા દિવસે મંદીનો માહોલઃ નીફટી ૧ર૦૦૦ ની અંદરઃ રૂપિયો ૭૧.પર

મુંબઇ : શેરબજારમાં સતત ચોથા દિવસે નરમાશઃ ર.૧પ કલાકે સેન્સેકસ ૩પ૦ પોઇન્ટ ઘટીને ૪૦૭૪ અને નીફટી ૧૧ર ઘટીને ૧૧૯૩૩ ઉપર છેઃ કોરોના વાયરસની અસરના ભયે બજાર સતત તૂટે છેઃ ટેલીકોમ, પાવર, મેટલ, ઓટો શેર્સમાં ભારે વેચવાલીઃ ડોલર સામે રૂપિયો ૭૧.પર ઉપર છે.

(3:39 pm IST)