Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પુલવામાં મુઠભેડ જગ્યા પર જમા થયેલા લોકો : પોલીસએ ઘર જવાની અપીલ કરી

પુલવામાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં પિંગલનમા સુરક્ષાબળો અને આતંકિઓ વચ્ચે થયેલ મુઠભેડની જગ્યા પર જમા થયેલ સ્થાનીક લોકોને સુરક્ષા કર્મીએ પરત જવાની અપીલ કરી રહ્યા છે. એક પોલીસ અધિકારી માઇક ઉપર એનાઉન્સ કરી રહ્યા છે આપ નૌજવાનોને વિનંતી કરૂ છુ કે મહેરબાની કરીને પરત ચાલ્યા જાવ.

(11:21 pm IST)