Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ભારતીય સેલ્સમેન પર દુબઇના મોલમા ૧પ વર્ષની છોકરીના યૌન શોષણનો આરોપ

એક ૩૧ વર્ષીય ભારતીય સેલ્સમેન પર દુબઇના મોલમાં ૧પ વર્ષીય છોકરીના યૌન શોષણનો આરોપ છે. છોકરીના જણાવ્યા મુજબ આરોપી એને દુકાનના ખુણામાં લઇ ગયેલ અને ડ્રેસ પહેરાવવાાં મદદ કરવા લાગેલ અને આ દરમ્યાન એને ખોટી રીતે સ્પર્શ કરેલ. આરોપીએ કહયુ કે તેમણે બટન બંધ કરતી વખતે છોકરીને અજાણતા સ્પર્શ કરેલ હશે.

 

(11:19 pm IST)