Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સૌર ગઠબંધન સમજૂતી પર હસ્તાક્ષર કરવાવાળો ૭રમો દેશ બન્યો આર્જેન્ટિના

આર્જેન્ટિનાએ અંાતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ) માટે રૂપરેખા સમજૂતી પર હસ્તાક્ષર કરવાવાળો ૭રમો દેશ બની ગયો.આઇએસએ સૌર સંશાધન સંપન્ન દેશોનો સમૂહ છે. જેનુ મુખ્યાલય ગુરૂગ્રામમાં છે. આ સંગઠનનો ઉદેશ ર૦૩૦ સુધીમા લગભગ ૧૦૦૦ ગીગાવોટની સૌર ઉર્જા ઉપલબ્ધ કરાવવી અને આના માટે ૧ લાખ કરોડ ડોલરની રકમ મેળવવાનો છે.

 

 

(10:52 pm IST)