Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પુલવામાં હુમલા પછી ભારતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝએ પાક એકટર્સ અને કલાકારો પર પ્રતિબંધ લગાવ્યો

પુલવામાં હુમલા પછી ઓઇ ઇન્ડિયા સિને વકર્સ એશોસીએશનએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહેલ પાકિસ્તાની એકટર્સ અને કલાકારો પર પૂર્ણ પ્રતિબંધ લગાવવાનુ એલાન કર્યુ છે. એશોસીએશનએ કહ્યુ છે કે જો કોઇ સંગઠન પાકિસ્તાની કલાકારોની સાથે કામ કરવા પર અડા રહેશે તો એને પણ પ્રતિબંધ કરવામા આવશે અને એમના વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

(10:40 pm IST)