Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પંજાબમાં પેટ્રોલ રૂ.પ અને ડીઝલ રૂ. ૧ સસ્તુ નવા દર આજ મધ્યરાત્રિથી અમલી

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહએ પેટ્રોલ અને ડીઝલની કીમતોમા ક્રમશઃ રૂ.પ પ્રતિલિટર  અને ડીઝલ રૂ. ૧ પ્રતિલિટરે ઘટાડવાની જાહેરાત કરી છે. અને આ નવા દર સોમવાર મધ્યરાત્રિથી પ્રભાવી થશે. એમણે આગળ કહયું કે આ પગલું પેટ્રોલિયમ ઉત્પાદનનોની કિંમતોને પડોશી રાજયોની અનુરૂપ લાવવા માટે ઉઠાવ્યુ છે.

(10:39 pm IST)