Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

''ટ્રેન-૧૮'' બ્રેક ડાઉન પર આઇસીએફને દોષી બતાવ્યા પછી મજમૂદાર-શોએ માફી માંગી

બાયોકોનની એવર પર્સન કિરણ મજમૂદાર શોએ  ભારતની સૌથી ઝડપી ટ્રેન' વંદે ભારત એકસપ્રેસ' (ટ્રેન-૧૮) ની બ્રેકડાઉન માટે ઇંટીગ્રલ કોચ ફૈકટ્રી (આઇસીએફ) ની એન્જીનીયરીંગ અને ગુણવતા પ્રણાલીને  દોષી ઠેરવ્યા પછી  માફી માંગી છે. એમણે લખ્યુ હુ આને અપમાનજનક ટવિટ નથી ચાહતી માટે માફી  માગુ છુ સ્વીકારૂ છુ કે હું લોકોમોટીવ સેકટરને સારી રીતે નથી સમજતી.

(10:39 pm IST)