Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ભારત અને આર્જેન્ટીના વચ્ચે પરમાણું ઉર્જા સહિત ૧૦ સમજુતી પર હસ્તાક્ષર

આર્જેન્ટિના રાષ્ટ્રપતિ માઉરીતિયો મૈક્રીની ભારત યાત્રા દરમ્યાન બંને દેશો વચ્ચે પરમાણું ઉર્જા, કૃષિણ, પર્યટન, અને રક્ષા સહિત અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે ૧૦ સહમતિ જ્ઞાપનો (એમઓયુ) પર હસ્તાક્ષર થયા. આ દરમ્યાન બંને દેશો વચ્ચે ફાર્મા, પ્રસારણ સામગ્રી, સૂચના અને સંચાર પ્રૌદ્યોગિકી અને ઇલેકટ્રોનિકસ ક્ષેત્રને લઇને પણ સમજુતી થઇ.

 

(10:38 pm IST)