Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

એરંડાની કિંમતમાં રિકવરી : ચણામાં દબાણ યથાવત : મસાલામાં નરમાઇ

રાજકોટ,તા.૧૪: એરંડાની કિંમતોમાં રિકવરી જોવા મળી હતી  જયારે ચણામાં દબાણ સાથેનો કારોબાર યથાવત રહેતો દેખાઈ રહ્યો છે જયારે  મસલા પેકમાં પણ નરમાશ રહી છે. સાથે જ ખાઘ તેલ અને સોયાબીનની કિંમતોમાં પણ નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે, પણ કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં લગભગ અડધા ટકાની તેજી જોવા મળી રહી છે.

(10:15 am IST)