Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

પૂર્વમંત્રી અરવિંદર લવલીની કોંગ્રેસમાં ફરી વાપસી

નવી દિલ્હી :  ર૦૧૭માં થયેલી દિલ્હી નગર નિયમની ચૂંટણી બાદ કોંગ્રેસ છોડીને ભાજપ સાથે હાથ મિલનારા અરવિંદદર લવલીની કોંગ્રેસમાં ફરી વાપસી થઇ  છે. અરવિંદ લવલી દિલ્હીમાં શિલા દીક્ષિત સરકારમાં ત્રણ વખત મંત્રી રહી ચુકયા છે અને દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ નિભાવી છે. બે દિવસ અગાઉ શિલા દીક્ષિત અને અજય માકન વચ્ચે એક બેઠક થઇ હતી. આ બેઠકમાં અરવિંદરની વાપસી ઉપર મહત્વનો નિર્ણય લેવાયો હતો.

(6:13 pm IST)