Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

માયાવતીને માળા અને કેક નહી ''માલ'' અને ''ચેક'' જોઇએ : બીજેપી ધારાસભ્ય સુરેન્દ્રસિંહ

બેરીયા (ઉત્તરપ્રદેશ) ના બીજેપી ધારાસભ્ય સુરેન્દ્રસિંહએ કહ્યુ છે કે બસપા પ્રમુખ માયાવતીને માળા અને કેક નહી પરંતુ માલ અને ચેક જાઇએ. એમણે કહ્યું કે  બસપા રાજનીતિની દુકાની છે.  અને માયાવતી આ દુકાન ચલાવે છે. આ ઉપરાંત સિંહએ કહ્યુ કે સપાનો મતબલ સાંંપ અને બસપાનો અર્થ વિંછી થાય છે.

(12:00 am IST)