Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

રાજકોટ બાર એસોસિયેશનની ચૂંટણીમાં જીનિયસ પેનલના અર્જુન પટેલનો જયજયકાર : પ્રમુખપદે ચૂંટાયા :ઉપ પ્રમુખપદે સિદ્ધરાજસિંહ જાડેજા ,સેક્રેટરી માટે પી.સી.વ્યાસ, ટ્રેઝરર માટે જીતેન્દ્ર પારેખ ,લાઈબ્રેરી સેકટરીમાં સુમિત વોરા અને મહિલા અનામતમાં ચેતનાબેન કાછડિયાનો વિજય : વકીલો-મિત્રો-શુભેચ્છકોએ આપ્યા અભિનંદન

રાજકોટ બાર એસોસિયેશનની ચૂંટણીમાં જીનિયસ પેનલનો વિજય થયૉ છે  પ્રમુખપદે અર્જુન ગોંડલિયાની જીત થઇ છે જયારે ઉપ પ્રમુખપદે સિધ્ધરાજસિંહ જાડેજા,સેક્રેટરી માટે પી.સી.વ્યાસ ટ્રેઝરર માટે જીતેન્દ્ર પારેખ , લાઈબ્રેરી સેકટરીમાં સુમિત વોરા અને મહિલા અનામતમાં ચેતનાબેન કાછડિયાનો વિજય થયૉ છે વિજેતા થયેલાઓને  વકીલો-મિત્રો-શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા

રાજકોટ બાર એસો,ની ચૂંટણીમાં વિજેતાઓને શુભેચ્છા આપતા વરિષ્ઠ વકીલો મિત્રો અને શુભેચ્છકો નજરે પડે છે તસ્વીર સંદીપ બગથરીયા

(10:52 pm IST)