Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

ચેન્નાઇ ખાતે મદ્રાસ યુનિવર્સિટીમાં સીટીઝન બિલના વિરોધમાં વિદ્યાર્થીઓનું આંદોલન ચાલુ: પોલીસ બે દેખાવકારોને ઉઠાવી ગઈ : ત્રીજી જાન્યુઆરી સુધી યુનિવર્સીટીમાં રજા જાહેર

ચેન્નાઇ : ચેન્નાઈમાં મદ્રાસ યુનિવર્સિટી પટાંગણમાં પોલીસે પ્રવેશ કર્યો હતો બેવિદ્યાર્થીઓને ઉપડી ગયા હોવાનો દેખાવકારો દ્વારા આક્ષેપ કર્યો હતો

 પોલીસે કહ્યું કે યુનિવર્સિટી મરી પરિસરમાં આંદોલન માં જોડાવા માટે વિદ્યાર્થીઓ ની ઉશ્કેરણી સબબ પૂછપરછ માટે બે ને લઈ જવાયા છે. અમે અહીં યુનિવર્સિટીના વહીવટદારની વિનંતીથી વિદ્યાર્થીઓ ની સુરક્ષા માટે આવ્યા છીએ, કોઈ ની ધરપકડ કરવા આવ્યા નથી. દેખાવો રાત્રે ચાલુ જ છે. સોમવારથી વિરોધ પ્રદર્શન શરૂ થયેલ છે. યુનિવર્સિટી માં ત્રીજી જાન્યુઆરી સુધી રજા જાહેર..કરાઈ છે 

(1:14 am IST)