Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

આલેલે ભાજપ વિરુદ્ધ ભાજપ : યુપીમાં પોતાના પર દમનના મુદ્દે ભાજપના જ 200 ધારાસભ્યોના ધરણા

અન્ય પક્ષના ધારાસભ્યોનો ટેકો પણ મળ્યો: યોગીના સાશનમાં ધારાસભ્યોને સાંભળવામાં નહીં આવતા હોવાની ફરિયાદ

 

લખનૌ : ઉત્તર પ્રદેશ વિધાનસભા માંથી વિચિત્ર સમાચાર પ્રાપ્ત થયાં છે કે ભાજપ સરકાર વિરુદ્ધ ભાજપના જ 200 ધારાસભ્ય તેના ઉપર દમન મુદ્દા પર અન્ય ધારાસભ્યો સાથે ધરણા પર બેઠા હતાં. તેને અન્ય પક્ષ ના ધારાસભ્યોનો ટેકો પણ મળ્યો હતો. યોગી જીના સાશનમાં ધારાસભ્યોને સાંભળવામાં આવતા નથી તેવી ફરિયાદ હતી

 

 

(12:29 am IST)