Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

રિટાયર્ડ સીઆરપીએફ સૂબેદાર મેજરએ ૭૯ વર્ષની ઉમરમા ધોરણ ૧૦ ની પરીક્ષા પાસ કરી

ઉધમસિંહ નગર (ઉતરાખંડ) માં સીઆરપીએફ ના સૂબેદાર મેજર પદ પરથી નિવૃત થયેલ ૭૯ વર્ષીય દાનીરામએ ૧૦ મા ધોરણની પરીક્ષા ૬૦ ટકાથી વધારે અંકો સાથે પાસ કરી છે.

દાનીરામએ કહ્યું તે આસીસ્ટન્ટ કમાન્ડેન્ટ રિયાટર થવા માગતા હતા પણ ૧૦ પાસ ન હોવાને લઇ  પ્રમોશન ન મેળવી શકયા અને ત્યારે એમણે  આગળ અભ્યાસનો  નિર્ણય લીધો હતો.

(11:44 pm IST)