Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

ઓસ્ટ્રેલિયાએ ભારત આવી રહેલ નાગરિકોને આપી ચેતવણીઃ એડવાઇઝરી જારી કરવાવાળો છઠ્ઠો દેશ

        નવા નાગરિકતા કાનૂન વિરુદ્ધ પ્રદર્શનો વચ્ચે ઓસ્ટ્રેલીયાની સરકારએ પોતાના નાગરિકોને કહ્યું છે કે તે ભારત યાત્રા પર અત્યંત સાવધાની વર્તે અને દિલ્લી, આસામ, ઉતરપ્રદેશ,  મણીપુર, નાગાલેન્ડ જવાથી બચે.

        ગયા અઠવાડિયેે અમેરિકા, બ્રિટન, સિંગાપુર, કેનેડા અને ઇઝરાયલે પણ પોતાના નાગરિકોને હિંસક વિરોધને લઇ પૂર્વોતર ભારતની યાત્રા માટે ચેતવ્યા હતા.

(11:43 pm IST)