Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

પ્રિન્સીપાલ અને ૩ શિક્ષકો પર ૧પ વર્ષીય છોકરાના કપડા ઉતરાવી અને યૌન ઉત્પીડન કરવાનો આરોપ

        કોઇમ્બતુર પોલીસએ કેન્દ્રીય વિદ્યાલય સુલુરના પ્રિન્સીપાલ અને ૩ શિક્ષકો પર એક ૧પ વર્ષીય  છોકરાના યૌન ઉત્પીડનનો મામલો દાખલ કર્યો છે.

        આરોપ છે કે શિક્ષકોએ વિદ્યાર્થી પાસે મોબાઇલ ફોન શોધવા દરમ્યાન તેનું યૌન ઉત્પીડન કર્યુ છે. પોલીસએ કહ્યું  પ્રિન્સીપાલએ મોબાઇલ પર ઘટના રેકોર્ડ કરી વિદ્યાર્થીને આને અપલોડ કરવાની ધમકી આપી. પોલીસએ પોકસો એકટને લઇ  મામલો દાખલ કર્યો છે.

(11:42 pm IST)