Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

સીલમપુરમાં હિંસા પછી દિલ્લી પોલીસએ દરિયાગંજ વિસ્‍તારમાં બાઇક પર પેટ્રોલિંગ કર્યુ

        સીલમપુરમાં હિંસા પછી  દિલ્લી પોલીસની ટીમએ દરિયાગંજ વિસ્‍તારમાં સાંજ પહેલા બાઇક પર પેટ્રોલિંગ કર્યુ.

        આ પહેલા નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) વિરૂદ્ધ સીલમપુર (ઉતર પૂર્વી દિલ્લી) માં પ્રદર્શન કરી રહેલ લોકોએ પોલીસ પર પથ્‍થરમારો કર્યો હતો જે પછી પોલીસે તેના પર લાઠીચાર્જ કર્યો  અને અશ્રવાયુના  ગોળા ફેંકયા.

(11:37 pm IST)