Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

દેશ સળગી રહ્યો છે અને તે કપડાની વાત કરી રહ્યા છેઃ પ્રધાનમંત્રીના નિવેદન પર મમતાનો આક્રોશ

            પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે પુરો દેશ સળગી રહ્યો છે અને તે કપડાની વાત કરી રહ્યા છે. એમણે કહ્યું ટોપી પહેરવાનો મતલબ નથી કે  તમે મુસ્લિમ છો.

            મારા કપડાથી બતાવી શકો છો કે  હું કોણ છું ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ આગ લગાવનારાનો ખ્યાલ એમના કપડાથી આવી શકે છે કોલકતામાં એનઆરસી અને સીએએ વિરૂદ્ધ મમતાએ  પ્રદર્શન કર્યુ હતુ.

(11:10 pm IST)