Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

ઓડિશાના મંત્રીની પુત્રી, એકટ્રેસએ હીરાકુંડના પ્રતિબંધિત વિસ્તારમાં બનાવ્યો વિડીયો

        હીરાકુંડના પ્રતિબંધિત વિસ્તારમાં ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબા કિશોરદાસની પુત્રી દિપાલી દાસ એકટ્રેસ પ્રકુતિ મિશ્રા અને એલિના સમંત્રેના ડાન્સ વિડિયો અને તસ્વીરો સામે આવ્યા પછી તપાસના આદેશ આપ્યા છે.

        આમા ફેશન બ્લોગર લવિના નાયબ પણ દેખાઇ રહી છે. પ્રકૃતિ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર વિડીયોમા તસ્વીરો શેયર કર્યા પછી આ મામલો સામે આવ્યો.

        મંત્રી નબા કિશોરએ કહ્યું કાનુનને એનું કામ કરવા દયો. પ્રકૃતિએ કહ્યું બીજી વખત ભૂલ નહિ થાય.

(10:50 pm IST)