Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

મેરઠનું નામ 'ગોડસે નગર' કરવાની માંગ, યુપી સરકારએે ડીએમથી માંગ્યો જવાબ

        એક અંગ્રેજી અખબાર અનુસાર ઉતરપ્રદેશ સરકારના રાજસ્વ બોર્ડએ જનસુનવાઇ પોર્ટલ પર મેરઠનું નામ બદલીને પંડિત નાથુરામ ગોડસે નગર કરવાની માંગ પર  સંબંધિત જિલ્લાધીકારીથી જવાબ માંગ્યો છે.

        ગાજિયાબાદ અને હાપુડનુ નામ ક્રમશઃ મહંત દિગ્વિજય નગર અને મહંત અવેધનાથ નગર કરવાની માંગ પર પણ સંબંધિત જિલાધિકારીઓને પત્ર મોકલ્યો છે.

(10:49 pm IST)