Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

જેંડર ગેપના મામલામંા અમેરિકાથી પ૯ સ્થાન પાછળ છે ભારતઃ આઇસલેન્ડ સૌથી બેહતર

        વર્લ્ડ ઇકોનોમિક ફોરમના રીપોર્ટ મુજબ જેંડર ગેપના મામલામા ૧પ૩ દેશોની યાદીમા઼ ભારત ૧૧ર માં સ્થાન પર ે. જે અમેરિકાથી પ૯ સ્થાન પાછળ છે.

        જયારે નેપાલ ૧૦૧ માં, શ્રીલંકા ૧૦ર માં, ચીન ૧૦૬ માં, ભૂતાન ૧૩૧ માં અને પાકિસ્તાન ૧પ૧ માં સ્થાન પર છે. આ મામલામાં સૌથી સારી સ્થિતિ આઇસલેન્ડની છે, જયારે નીચેના સ્થાન પર યમન છે.

        ઇન્ડોનેશિયા ૮પ માં અને બાંગ્લાદેશ પ૦ મા સ્થાન પર છે. બ્રાઝીલની રેકિંગ ૯ર છે.

(10:49 pm IST)