Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

૭૩૭ મેકસ વિમાનોનું ઉત્‍પાદન રોકશે બોઇંગઃ ર૦ વર્ષમાં પ્રથમ મામલો

            વિમાન નિર્માતા કંપની બોઈંગએ જાન્‍યુઆરી ર૦ર૦ થી ૭૩૭ મેકસ વિમાનનું ઉત્‍પાદન અસ્‍થાઇ રીેતે બંધ કરવાની ઘોષણા કરી છે. અને આ લગભગ ર૦ વર્ષમાં કંપની દ્વારા ઉત્‍પાદન રોકવાનો પ્રથમ મામલો છે.

            જો કે આ દરમ્‍યાન કોઇ કર્મચારીની છટ્ટણી નહી થાય ફલાઇટ કન્‍ટ્રોલ સોફટવેરમાં ખામીને લઇ બે ૭૩૭ મેકસ વિમા ક્રેશ થયા હતા.

            બોઈંગએ કહ્યું અત્‍યારે રાખવામાં આવેલા ૪૦૦ વિમાનોની ડિલીવરી પર ધ્‍યાન આપવામાં આવશે. બંન્ને દુર્ઘટનામા ૩૪૬ લોકો માર્યા ગયા હતા.

(10:09 pm IST)