Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

પ્રદેશમાં ખાલી પડેલ પપ૦૦૦ જગ્‍યા પર ૬ મહિનાની અંદર ભરતી થશેઃ આસામ સરકાર

           આસામ સરકારએ નિવેદન જારી કરી બતાવ્‍યું છે કે સરકાર જલ્‍દી વિભિન્ન શ્રેણીઓની પપ૦૦૦ જગ્‍યા ભરવાની પ્રક્રિયા શરૂ કરશે જેમાં શિક્ષક પણ સામેલ છે.

            મુખ્‍યમંત્રી સર્બાનંદ સોનોવાલએ ૬ મહિનાની અંદર નિયુકિત પ્રક્રિયા પૂરી કરવા કહ્યું છે. આ જાહેરાત એવા સમયમા થઇ છે જયારે આસામમાં નાગરિકતા કાનૂન વિરૂદ્ધ પ્રદર્શનો થઇ રહ્યા છે.

(10:08 pm IST)