Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

પાકિસ્તાનમાં લઘુમતી હિન્દૂ કોમ સૌથી વધુ અસુરક્ષિત : યુનાઇટેડ નેશન્સનો અહેવાલ : ઇમરાન સરકાર લઘુમતી કોમની સુરક્ષામાં નિષ્ફળ

વોશિંગટન : પાકિસ્તાનમાં છાશવારે હિન્દૂ યુવતીઓના અપહરણ અને ફરજીયાત મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવી કરાતા લગ્નો ,તેમજ આ માટે  ઇન્કાર કરનાર યુવતીઓની બેરહેમ થતી   હત્યાના વધી રહેલા બનાવોને ધ્યાને લઇ યુનાઇટેડ નેશન્સએ રજુ કરેલા અહેવાલમાં આ બાબતનો ઉલ્લેખ કરી પાકિસ્તાનમાં હિંદુઓ તથા ખ્રિસ્તીઓ સૌથી વધુ અસુરક્ષિત હોવાનું જણાવ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:30 pm IST)