Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

નિતીશ કુમાર લાપત્તા !!!

''ધ્યાન સે દેખિયે ઇસ ચહેરેકો, કઇ દિનો સે ના દિખાય દિયા, ના સુનાઇ દિયા...

બિહારના પાટનગર પટણામાં '' નિતિશ કુમાર લાપત્તા'' ના પોસ્ટરો લાગ્યા છે. સીટીઝનશીપ એમેન્ડમેન્ટ બીલ પસાર થયું તે અંગે નિતિશ કુમાર એક શબ્દ બોલ્યા નથી તે સામે ભારે રોષ પ્રવર્તે છે. નિતિશના સાથી અને જાણીતા ચૂંટણી સ્ટ્રેટેજીસ્ટ પ્રશાંત કિશોરે તો એ સીટીઝન બીલની  જાહેરમાં ભારે ઝાટકણી કાઢી છેે. લાલુ પ્રસાદ યાદવના આરજેડી પક્ષે નાગરીકતા કાનુનના વિરોધમાં ૨૧મીએ બિહાર બંધનું એલાન આપ્યું છે. અને સંઘર્ષ સર્જાવા પુરો ભય છે.

(11:31 am IST)