Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

પ્રદર્શનકારીઓનો પીછો કરતા જામિયા કેમ્‍પસ અંદર ગયા હતા પોલીસ કર્મીઓઃ દિલ્લી પોલીસ

દિલ્લી પોલીસના પીઆરઓ એમ.એસ. રંધાવાએ કહ્યું છે કે  રવિવારના થયેલ પ્રદર્શનમાં સ્‍થાનીય લોકો પણ સામેલ હતા ઉશ્‍કેરવા છતા પણ પોલીસ કર્મીઓએ સંયમ રાખેલ હતો.

એમણે કહ્યું કે ઉપદ્રવી જામિયા મિલ્લીયા ઇસ્‍લામીયા કેમ્‍પસમાં ઘુસ્‍યા હતા અને પોલીસ તેનો પીછો કરતા કરતા કેમ્‍પસ અંદર ગઇ હતી રંધાવાએ કહ્યું આ દરમ્‍યાન કોઇ ગોળી ચલાવવામા આવેલ નથી.

રંધાવાએ કહ્યું ૩૦ પોલીસ કર્મી ઘાયલ થયા છે એક પોલીસ કર્મી આઇસીયુમા છે ક્રાઇમ બ્રાન્‍ચ દરેક પાસાથી મામલાની તપાસ કરશે.

(12:00 am IST)