Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

જૂતા ચોરીને લઇ ભડકયો વરરાજા, મહિલાઓ સાથે બદતમીજી પછી યૂપીમા જાન પરત ગઇ

ઉતરપ્રદેશના સિસૌલીમા વરરાજા દ્વારા જૂતા ચોરવાને લઇ કન્યાપક્ષની મહિલાઓથી ગાળીગલોચ કરવા પર જાન પરત ગઇ.

વરરાજાના પિતા અને બે સગા સહિત બંધક બનાવી લેવામાં આવ્યા પણ પછી પોલીસની  મદદથી બન્ને પક્ષોમાં સમજુતી થઇ વરરાજાનો પરિવાર દહેજના રૂ. ૧૦ લાખ પરત આપવા પણ રાજી થઇ ગયો. જો કે બન્ને પક્ષમાંથી કોઇએ પોલીસ ફરીયાદ કરી નથી.

(12:00 am IST)