Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

પુરૂષ પોલીસ કર્મીએ મારા વાળ ખેંચ્યા, ફોન તોડયોઃ જામિયામાં કવરેજ કરવા ગયેલ મહિલા પત્રકારની આપવીતીઃ સમાજ માટે શરમજનક ઘટના

જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમા કવરેજ કરવા ગયેલ પત્રકાર બુશરા શેખનો દાવો છે કે પોલીસએ એનો ફોન છીનવીને તોડી નાખ્યો.

એમણે કહ્યું પુરુષ પોલીસકર્મીએ મારા વાળ ખેંચ્યા અને મને ડંડાથી મારી અને ફોન માગવા પર ગાળો દેવા લાગ્યો હુ અહી મસ્તી નહી કવરેજ કરવા આવી હતી. જામિયા પ્રશાસનએ પોલીસ પર જબરદસ્તી કેમપસમાં ઘુસવાનો આરોપ લગાવ્યો છે.

(12:00 am IST)