Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017


ઈરાન પશ્‍ચિમ એશિયામાટે મોટો ખતરો છે : ઈજરાયલ સેના પ્રમુખ

ઈઝરાયલ સેના પ્રમુખ લેફિટનેટ જનરલ ગાદી આઈજેનકોટે કહ્યુ કે સાઉદી અરબ અને ઈઝરાયલ ઈરાને પશ્‍ચિમ એશિયા (મીડલ ઈસ્‍ટ)માટે સૌથી મોટો ખતરો છે. અને ઈરાનને રોકવા માટે એક લાંબી રણનીતી ઘડવાની જરૂરીયાત છે.

તેમણે કહ્યુ કે ઈઝરાયેલના લેબનાનના હિઝબુલ્લા સમુહ પર હુમલો કરવાનો કોઈ વિચાર નથી.

 

(12:03 am IST)