Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017


બળાત્‍કાર ઉપર આધારિત માહિરાની ફિલ્‍મ ‘‘વર્ના'' પાકિસ્‍તાનમાં કોઈપણ જાતની કાપકુપ વગર પાસ થઈ

પાકિસ્‍તાન સેન્‍સર બોર્ડે બળાત્‍કાર પર આધારિત અભિનેત્રી માહિરા ખાનની ફિલ્‍મ ‘‘વર્ના'' ને કોઈપણ જાતના કાપકુપ વગર પાસ કરી સર્ટીફિકેટ અપાયું છે. એક પાકિસ્‍તાની અખબારના કહેવા મુજબ સેન્‍સર બોર્ડના અધ્‍યક્ષ મોબસીર હસને કહ્યુ કે વર્ના ફિલ્‍મ લોકોને દેખાડવામાટે અનુકુળ લાગી છે. દરમ્‍યાન આ પહેલા સેન્‍સર બોર્ડે ફિલ્‍મની સ્‍ક્રીનીંગ રોકી દીધી હતી.

(11:59 pm IST)