Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

કોગ્રેસને રામ-રામ કરી ભાજપમાં આવેલા કયાં પાંચ ધારાસભ્યોને ટીકીટ ?

નવી દિલ્હીઃ પ્રથમ યાદીમાં ભાજપના ૩ ધારાસભ્યોની ટીકીટ કપાઇઃ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા પ ધારાસભ્યોને ટીકીટ આપવામાં આવી જેમાં રાઘવજી પટેલને જામનગર  ગ્રામ્ય, ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગર ઉત્તર, ગોધરાથી સી.કે.રાઉલજી અને બાલાસિનોરથી માનસિંહ ચૌહાણને ટીકીટ આપવામાં આવીઃ ઠાસરા ઉપરથી રામસિંહ પરમારને ટીકીટ

 

(3:54 pm IST)