Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

બીજી યાદી માટે ભાજપ કોંગ્રેસની રાહ જોશેઃ પાટીદાર બહુમતી વિસ્તારો માટે વેઇટ એન્ડ વોચની નીતિ

નવી દિલ્હીઃ ભાજપે ૭૦ ઉમેદવારો પ્રથમ યાદી જાહેર કરીઃ આ વખતે વહેચણીમાં જાતિગત સમીકરણોની કાળજી રાખવામાં આવીઃ સૌથી મહત્વના પાટીદાર બહુમતી વિસ્તારો છે જયાં હાલ ભાજપે ટીકીટની જાહેરાત નથી કરીઃ એવી ચર્ચા છે કે ભાજપ કોંગ્રેસની યાદીની રાહ જોશેઃ તે પછી જ પાટીદારો વિસ્તારોની ટીકીટ ફાઇનલ કરવામાં આવશે.

 

(3:53 pm IST)