Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

ભાજપની ૭ બેઠકો માટે સર્જાયો વિવાદ

નવી દિલ્હીઃ પીએમ મોદીની સહમતી સાથે આજે ૭૦ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યાઃ થોડા દિવસથી ઉમેદવારોની પસંદગી અંગે બે જુથ વચ્ચે ખેંચાખેંચી થતી હતી જેને ઉકેલવા મોદીએ પ્રયાસ કર્યો હતો જેના ભાગરૂપે આજે ૭૦ નામો જાહેર કરવામાં આવ્યાઃ ૭ બેઠકો માટે ગુંચવાડો હોવાનુ કહેવાય છેઃ પાર્લામેન્ટરી બોર્ડમાં આનંદીબેનને આમંત્રણ હોવા છતાં તેઓ ગયા ન હતા એ પણ સુચક છેઃ તેમની ગેરહાજરીમાં કેટલાક નામોમાં વિવાદ થતા અધ્યક્ષ શાહ ગઇકાલે રાત્રે અમદાવાદ દોડી આવ્યા હતા અને બેઠકોના દોર ચલાવ્યા હતા.

 

(3:53 pm IST)