Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017


બાપુને પણ શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે

દિલ્હીના પૂર્વ મંત્રી અને આમ આદમી  પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલ નેતા કપિલ મિશ્રાએ વધતા પ્રદુષણ સ્તરના વિરોધમાં ગઈ કાલે મહાત્મા ગાંધીની પ્રતિમાને માસ્ક પહેરાવ્યું : ત્યારબાદ કપિલ મિશ્રાની ધરપકડ કરાઈ : આ મામલે મિશ્રાએ જણાવ્યું કે, દિલ્હીમાં વધતા પ્રદુષણના કારણે બાપુને પણ શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે.

 

(3:52 pm IST)