Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017


કમલ હાસન ફાળામાં મળેલ ૩૦ કરોડ પરત કરશે

ચેન્નઈ : ફિલ્મમાંથી રાજકારણની દિશામાં પગલુ માંડતા અભિનેતા કમલ હાસને હવેે નવી જાહેરાત કરી : રાજનૈતિક દળ બનાવવા માટે કમલ હાસને જે ફાળો એકઠો કર્યો હતો, તેને હવે પરત કરશે : કમલ હાસનને હજી સુધીમાં ૩૦ કરોડ રૂપીયા મળ્યા છે : તામીલ મેગેઝીનમાં હાસને લખ્યું છે કે, તેમને જે ફાળો મળ્યો છે તે પરત કરી દેશે

 

(11:24 am IST)