Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

'પાસ'ની ટીમ દિલ્હીમાં : કોંગ્રેસના નેતાઓ સાથે ચૂંટણીની ટિકીટો - અનામતની ફોર્મ્યુલા અંગે વાટાઘાટો

હાર્દિક પટેલ સિવાયના પાટીદાર આંદોલન સમિતિ (પાસ)ના નેતાઓ દિલ્હી ગયા છે : તેઓ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ટિકીટો અંગે તથા અનામત અંગેની ફોર્મ્યુલા બાબતે અંતિમ વાટાઘાટો કરશે તેમ જાણવા મળે છે

 

(11:21 am IST)