Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ચોરએ જીન્‍સમાં સીવીને છુપાવ્‍યું રૂ. ર૪ લાખનું સોનું: હૈદરાબાદ એરપોર્ટ પર થઇ ધરપકડ

કસ્‍ટમાઇઝડ  ( પોતાના અનુસાર તૈયાર કરવામાં આવેલ ) જીન્‍સમાં પેસ્‍ટ ફોર્મમાં સોનુ છુપાવી લઇ જઇ રહેલ એક શખ્‍સની હૈદરાબાદ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે.

એમની પાસેથી રૂ. ર૪ લાખનું ૬પર.૯પ ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્‍યું છે. તપાસમાં સામે આવ્‍યું કે શખ્‍સએ સોનાની પેસ્‍ટને પોલીથીનમાં નાંખી જીન્‍સની કમર અને મોરીવાળા ભાગમાં છુપાવ્‍યું હતુ.

(12:00 am IST)