Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

અમેરિકી સેનાની સૌથી મોટી કમાન્ડનું પ્રથમ વખત નેતૃત્વ કરશે મહીલા

રોબર્ટ એબ્રમ્સ ના રાજીનામા બાદ લેફટનન્ટ જનરલ લૌરા જે રીચર્ડસન અમેરીકી સેનાની સૌથી માટે કમાન્ડ FORSCOM  નું નેતૃત્વ કરવાવાળી પ્રથમ મહિલા બનશે. આ કમાન્ડ અંતર્ગત ૭.૭૬ લાખ સૈનિક અને ૯૬૦૦૦ આમ નાગરીક આવે છે. ૧૯૮૬ થી અમેરીકી સેનામાં રહેલ રીચર્ડસન ર૦૧ર માં '' અમેરીકાજ ફર્સ્ટ ટીમ'' ની પ્રથમ મહીલા ડીપ્ટી કમાન્ડીંગ જનરલ પણ બની હતી.

(10:45 pm IST)