Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

આજનો દિન વિશેષ :જાણો 17 ઓક્ટોબરે દેશમાં બનેલી કેટલીક મહત્વની ઘટનાઓ

આજે 17 મી ઓક્ટોબર છે આજના દિવસે બનેલી ઐતિહાસિક ઘટનાનું વિવરણ સંક્ષિપ્તમાં જોઈએ તો 17મી ઓક્ટોબરે વર્ષ 1949માં સંવિધાન સભાએ સંવિધાનના અનુચ્છેદ 370નો સ્વીકાર કર્યો હતો . જે અંતર્ગત કાશ્મીરને વિશેષ અધિકાર અપાયો હતો

  વર્ષ 1970માં ભારતીય સ્પિનર અનિલ કુંબલેનો જન્મ થયો હતો જયારે વર્ષ 1979માં મધર ટેરેસાને નોબેલના શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા તેઓને 1980માં ભારતરત્નથી પણ સમ્માનિત કરાયા હતા.

(4:36 pm IST)