Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ટેકસી કંપની ઉબરના ડ્રાઇવરની અનોખી મિશાલઃ નારી સુરક્ષાને પ્રાધાન્ય આપતો કિસ્સેા

ટેકસી કંપની ઉબરના ડ્રાઇવરની પ્રશંસા કરતા દિલ્હીની એક મહીલાનો ટવીટ વાયરલ થયો. મહીલાએ કહ્યું જયાં હું અને મારા મમ્મી રોકાણા હતા ત્યાંનો દરવાજો બંધ થઇ ગયેલ અને રાતના ૧ વાગ્યાનો સમય થયેલ. એમણે કહ્યું ડ્રાઇવરે અમને છોડીને જવાનો ઇન્કાર કર્યો અને દરવાજો ખુલતાં સુધી ૧.પ કલાક  રોકાયેલ

(12:00 am IST)