Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

જમવાનું પણ બનાવાનું પસંદ

પત્રકાર તવલીનસિંહ આપેલા એક ઇન્ટરવ્યુમાં અટલજીએ કબૂલ કર્યું હતું કે, તેમને જમવાનું બનાવાનું ખૂબ જ પસંદ છે. તેમને કહ્યું હતું કે 'હું ખીચડી સારી બનાવું છું, હલવો પણ સારો બનાવું છું, ખીર પણ સારી બનાવું છું, સમય કાઢીને જમવાનું બનાવું છું. શાસ્ત્રીય સંગીત પણ સાંભળું છું.'

 

(9:23 am IST)