Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

પંજાબ કોંગ્રેસના અઘ્યક્ષ બનતા પહેલા છેલ્લા 3 ટર્મના પૂર્વ પ્રદેશ પ્રમુખોને મળતા નવજોતસિંહ સિધ્ધુ

પદ સંભાળતા પહેલા બધા સિનીયર નેતાઓ સાથે તાલમેલ જાળવવાની કવાયત

પંજાબ કોંગ્રેસના અઘ્યક્ષ બનતા પહેલા વર્તમાન કોંગ્રેસ પ્રમુખ સુનિલ જાખડ અને પાર્ટી છેલ્લા ૩ ટર્મના પૂર્વ પ્રદેશ પ્રમુખોને નવજોત સીંઘ સીઘ્ઘુ મળ્યા હતા . પદ સંભાળતા પહેલા બધા સિનીયર નેતાઓ સાથે તાલમેલ જાળવવાની કવાયત હાથ ધરી હતી

(6:59 pm IST)