Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીની શુભેચ્છા મુલાકાતે રાજ્યપાલ મંગુભાઇ પટેલ

રાજકોટ : મધ્યપ્રદેશના નવા રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલએ ગઇ કાલે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહની શુભેચ્છા મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્વીર. આ મુલાકાત પ્રસંગે રાજ્યપાલના ધર્મપત્ની શ્રીમતી નર્મદાબેન પણ સાથે રહ્યા હતા .

(11:48 am IST)