Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

જાન્યુઆરી 2019માં યોજાશે લોકસભા ચૂંટણી ? : ચોમાસુ સત્ર મોદી સરકારનું અંતિમ સંસદ સત્ર !

નવી દિલ્હી :18 જુલાઈ બુધવારથી શરુ થતું ચોમાસુ સત્ર લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારનું અંતિમ સંસદ સત્ર હોઇ શકે છે.દેશના મુખ્ય રાજ્યો એવા રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ ઉપરાંત મિઝોરમમાં રાજ્ય સરકારનો કાર્યકાળમાં જાન્યુઆરી 2019માં પૂર્ણ થશે

  જયારે મે-2019માં કેન્દ્રની સરકારનો કાર્યકાળ સમાપ્ત થશે.તેવામાં અટકળો વહેતી છે કે, કેન્દ્ર સરકાર આ ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે લોકસભા ચૂંટણી કરાવી શકે છે.

(8:03 pm IST)