Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

કોરોના ઉપરાંત ફંગલ ઇન્ફેક્શન અંગે સોનિયાજીને સારવાર અપાઇ રહી છે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા  શ્રીમતી સોનિયા ગાંધીને કોરોના થયા પછીના કેટલાંક કેટલાક ચિન્હો સહિત લોવર રેસ્પિરેટરી ટ્રેક્ટમાં ફંગલ ઇન્ફેક્શન જોવા મળતા તેમને આ બાબતે હાલમાં સારવાર આપવામાં આવી રહી છે

(10:05 pm IST)