Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ભારતમાં ગઈકાલ કરતાં ૫.૨% કોરોના કેસોમાં વધારો : એકટીવ કેસની સંખ્‍યા ૬૩ હજારને પાર : રીકવરી રેટ ૯૮.૬૪% : છેલ્લા ૨૪ કલાકમાં એકટીવ કેસની સંખ્‍યામાં ૪૮૪૮નો વધારો : અમેરીકામાં ૯૭ હજારથી વધુ કેસો ત્‍યારબાદ જર્મનીમાં ૮૯ હજારથી વધુ કેસો

ભારતમાં રોકેટ ગતિ કેસોમાં વધારો : તાઈવાનમાં ૬૩ હજારથી વધુ - ફ્રાન્‍સમાં ૫૩ હજારથી વધુ કેસો સામે આવ્‍યા : બ્રાઝીલ અને ઓસ્‍ટ્રેલિયામાં ૩૨ હજારથી વધુ કેસો : ન્‍યુયોર્ક - ન્‍યુઝીલેન્‍ડમાં ૫ હજારથી વધુ કેસો : ન્‍યુજર્સી - સિંગાપોરમાં ૩ હજારથી વધુ કેસો : દક્ષિણ આફ્રિકા - યુએઈ - હોંગકોંગમાં ૧ હજારથી વધુ કેસો : પોલેન્‍ડમાં ૨૨૮ તેમજ બેઈજીંગમાં ૨૨ નવા કેસો : અમેરીકામાં કુલ કેસનો આંક ૮,૭૮,૧૩૨એ પહોંચ્‍યો

યુએસએ      :   ૯૭,૭૨૪  નવા કેસો

જર્મની        :   ૮૯,૧૫૧ નવા કેસો

તાઈવાન     :   ૬૩,૨૨૧ નવા કેસો

ફ્રાન્‍સ         :   ૫૩,૦૮૧ નવા કેસો

ઇટાલી        :   ૩૬,૫૭૩ નવા કેસો

બ્રાઝિલ       :   ૩૨,૯૩૪ નવા કેસો

ઓસ્‍ટ્રેલિયા    :   ૩૨,૩૪૮ નવા કેસો

ઉત્તર કોરિયા  :   ૨૬,૦૨૦ નવા કેસો

જાપાન       :   ૧૬,૫૫૫ નવા કેસો

ભારત        :   ૧૨,૮૪૭ નવા કેસો

ફ્‌લોરિડા      :   ૧૨,૭૫૬ નવા કેસો

યુકે           :   ૧૨,૫૩૮ નવા કેસો

ફિનલેન્‍ડ      :   ૧૦,૭૬૯ નવા કેસો

ટેક્‍સાસ       :   ૮,૧૮૫ નવા કેસો

દક્ષિણ કોરિયા    :     ૭,૯૭૮ નવા કેસો

ન્‍યુ યોર્ક       :   ૫,૯૩૧ નવા કેસો

ન્‍યુઝીલેન્‍ડ    :   ૫,૮૮૧ નવા કેસો

કેનેડા         :   ૪,૧૧૫ નવા કેસો

રશિયા        :   ૩,૩૨૬ નવા કેસો

ન્‍યુ જર્સી      :   ૩,૧૯૭ નવા કેસો

સિંગાપોર     :   ૩,૧૨૦ નવા કેસો

થાઈલેન્‍ડ     :   ૨,૧૫૩ નવા કેસો

દક્ષિણ આફ્રિકા   :     ૧,૯૩૬ નવા કેસો

યુએઈ        :   ૧,૪૩૫ નવા કેસો

હોંગકોંગ      :   ૧,૧૭૯ નવા કેસો

સાઉદી અરેબિયા :     ૯૬૩ નવા કેસો

પોલેન્‍ડ       :   ૨૨૮ નવા કેસો

ચીન          :   ૬૩ નવા કેસો

બેઇજિંગ      :    ૨૨ નવા કેસો

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૧૨ હજારથી વધુ નવા કેસ અને ૧૪ મૃત્‍યુ નોંધાયા

નવા કેસો     :    ૧૨,૮૪૭ કેસો

નવા મૃત્‍યુ    :    ૧૪

સાજા થયા   :    ૭,૯૮૫

કુલ કોરોના કેસો  :     ૪,૩૨,૭૦,૫૭૭

એકટીવ કેસો :    ૬૩,૦૬૩

કુલ સાજા થયા   :     ....................

કુલ મૃત્‍યુ     :    ....................

કોરોના ટેસ્‍ટ  :    ....................

વેક્‍સીનેશન      :      ....................

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા   :     ૮,૭૮,૫૨,૧૩૨  કેસો

ભારત      :     ૪,૩૨,૭૦,૫૭૭ કેસો

બ્રાઝીલ    :     ૩,૧૬,૪૪,૭૦૩ કેસો

 

(3:16 pm IST)