Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ધોરણ ૧૨ના પરિણામો અંગે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટને ફોર્મ્યુલા સુપ્રત કરવામાં આવી: ધોરણ ૧૦ના ૩૦% : ધોરણ ૧૧ના ૩૦ ટકા અને ધોરણ ૧૨ની પ્રી-બોર્ડના ૪૦% ગુણના આધારે સંપુર્ણ પરિણામ તૈયાર કરવામાં આવશે: 31 જુલાઈએ સી.બી.એસ.ઈ. નું પરિણામ જાહેર થશે..

(1:05 pm IST)